શિવાલી ભાગ 17

(55)
  • 3.9k
  • 4
  • 1.8k

શિવ ક્યાં જાય છે. ચારુબેને પૂછ્યું.બા મંદિરે જાવ છું.ચારુબેન તેનો હાથ પકડી તું અહીં આવ. બેસ મારી પાસે. દીકરા કેટલા દિવસ થી જોવ છું. તું ઉદાસ ઉદાસ રહે છે. ખાવા નું પણ બરાબર ખાતો નથી. તારી તબિયત તો સારી છે ને?હા બા મારી તબિયત સારી છે. આ સમસ્યાઓ ને લીધે થોડો ઉદાસ છું. જો દીકરા સમસ્યાઓ નું સમાધાન પણ મળી જશે. તું ચિંતા ના કર. સૌ સારાવાના થઈ જશે.જી બા. તમે ચિંતા ના કરો. એટલું બોલતા એ પોતાનો ચહેરો છુપાવતો મંદિર જવા નીકળી જાય છે. જો બા એની આંખના આંસુ જોઈ જતા તો તેમને શુ કહેતો?ચારુબેન ની અનુભવી નજર શિવ ની