મર્ડર@રિવરફ્રન્ટ - 39

(420)
  • 7.2k
  • 17
  • 4.8k

મર્ડર@રિવરફ્રન્ટ 39 ડીસીપી રાણા નો પુત્ર આદિત્ય રાણા જ હકીકતમાં રિવરફ્રન્ટ સિરિયલ કિલર હોય છે એ વાતથી રાણા સાહેબ રાજલને અવગત કરે છે .સાથે એ પણ જણાવે છે કે એમનાં આદિત્ય ની માં દેવકી સાથેનાં વ્યવહાર નાં લીધે આદિત્ય આવો ઘાતકી હત્યારો બની ગયો.રાજલ આદિત્ય ને પકડી પાડવા ની યોજના બનાવી પોલીસ ની મોટી ટીમ લઈ શીલજ સ્થિત આદિત્યનાં બંગલા તરફ જવાં નીકળી પડી..આ બાબતથી અવગત આદિત્ય પોતાનાં પિતાજી ની મોત નું જશ્ન મનાવી રહ્યો હતો. સવારનાં દસ વાગી ગયાં હતાં પણ કોઈ ન્યૂઝચેનલ પર ડીસીપી રાણા ની હત્યા થઈ હોવાની વાત નાં ન્યૂઝ નહોતાં આવી રહ્યાં. આ