મર્ડર@રિવરફ્રન્ટ - 37

(446)
  • 7.2k
  • 25
  • 4.6k

મર્ડર@રિવરફ્રન્ટ 37 ડીસીપી રાણા સિરિયલ કિલરનાં હુમલામાં બચી જાય છે..પણ એ સિરિયલ કિલર કોણ છે એ જાણી ગયાં હોવાથી એમનાં ઉપર મોત નું સંકટ ટોળાતું હોય છે..આ કારણોસર રાજલ ને ડીસીપી રાણા ની સુરક્ષા ની જવાબદારી સોંપવામાં આવે છે..પોતાનાં શિકારનું આમ બચી જવું સિરિયલ કિલર માટે આક્રોશનું કારણ હતું..પોલીસ સઘન સુરક્ષાને ભેદીને એ હત્યારો VS હોસ્પિટલમાં માં પ્રવેશ કરી લે છે..પણ ત્રીજા માળે જ્યાં રાણા ને રખાયાં હોય છે ત્યાં પહોંચવા શું કરવું પડશે એ વિચારતો વિચારતો એ હત્યારો બીજાં માળે આવેલાં ટોઈલેટમાં પ્રવેશે છે. વોશરૂમમાં આવી એ હત્યારો મિરર માં જોતો જોતો પોતાની દાઢી ખંજવાળતા ત્રીજા માળે પોતે