મર્ડર@રિવરફ્રન્ટ - 36

(455)
  • 6.9k
  • 23
  • 4.5k

મર્ડર@રિવરફ્રન્ટ 36 રાજલની લાખ કોશિશો છતાં એ સિરિયલ કિલર ડીસીપી રાણા પર હુમલો કરવામાં સફળ રહ્યો..પણ રાજલની ચાલાકીથી હત્યારા નું નિશાન ચુકી ગયું અને ડીસીપી રાણા બચી ગયાં.. ડીસીપી રાણા એ સિરિયલ કિલર નું રહસ્ય જાણતાં હોવાની જાણ થયાં બાદ રાજલ કોઈપણ ભોગે ડીસીપી રાણા ને બચાવવા માંગતી હતી..ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ એ હત્યારો નીકળી પડ્યો હતો ડીસીપી રાણા ની હત્યા કરવાં. VS હોસ્પિટલમાં માં અત્યારે ડીસીપી રાણા ને રખાયાં હતાં એ ત્રીજા માળ પર વીસ-પચ્ચીસ પોલીસ કર્મીઓ હાજર હતાં.આ ઉપરાંત હોસ્પિટલનાં દરેક એન્ટ્રન્સ પોઈન્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો..રાજલ ની સાથે બીજાં બે ઇન્સ્પેકટર પણ