કરિયાવર - 1

(39)
  • 6k
  • 9
  • 2.3k

' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! '' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે