ફિલ બારીશ

(16)
  • 2.8k
  • 3
  • 820

.નામ સાગર પણ જો કોઈ પાણી ની એક બુંદ પણ નાખે તો ,એ ગુસ્સા માં પાણી પાણી થઇ જતો."મમ્મા "સાગર રોષે ભરાય છે,સવારના આઠ વાગ્યા છે,sunday નો દિવસ હોય છે, સાગરને ઉઠાડવા એની મમ્મી પાણીના છાંટા નાખે છે.પણ સાગર તો રોજ સ્વપ્ન માં ખોયા રહેતા હોય છે કોઈ રાજકુમારી આવે એમના જીવન માં.लहर उठती हैं ,ख्वाबों कि फसल,जब कोई अच्छा लगने लगता है उसकी एक झलक से,दिल हराभरा होने लगता है .બસ હવે સાગર નું સ્વપ્ન હકીકત માં બદલાવા જઈ રહ્યું છે.મે નો મહિનો ચાલે છે,નિધિ અને સાગર એક મેરેજ ફંકશનમાં મળે છે.નાજુક નમણી,સ્વભાવે શરમાળ,ઘુંગરાલું વાળ, વર્ણે ગોરી નિધિ જે સહુ ના