ચીસ - 30

(128)
  • 6.9k
  • 11
  • 2.8k

બાદશાહ પેલા ખુફિયા ખંડના દરવાજા આગળ ઉભા હતા ત્યારે પાછળથી અચાનક તુગલકનો અવાજ સંભળાયો.પ્રધાન તુગલક બાદશાહ સલામતનો અંગત માણસ હતો. ઘણી ખરી મહેલની ખુફિયા બાબતોનો એ રાજદાર હતો."માફ કરના બાદશાહ સલામત મગર મુજે આપસે જરૂરી બાત કરની થી સો ઈસ વક્ત ભાગા ચલા આયા..! પર મુજે લગતા હૈ મૈને ગલત વક્ત ચૂના હૈ..!""આ જાઓ બરખુરદાર..! મહલ કા કોઈ ઐસા રાજ નહિ હે જો તુમસે અનછૂઆ હો..! "ચલો મેરે સાથ.. થોડા ટહેલને કા ઇરાદા હૈ..!"બાદશાહની વાત ભલે સહજ લાગતી હતી પરંતુ એની પાછળ જરૂર કોઈ રહસ્ય હતું એ તુગલક જાણતો હતો એટલે ચૂપચાપ તે બાદશાહની પડખે આવીને ઉભો. જ્યાં સુધી તુગલક જાણતો હતો