નાદાન પ્રેમ ની પરિભાષા

(13)
  • 3.8k
  • 1
  • 1k

નાદાન પ્રેમ ની પરિભાષા જીજ્ઞાશા પટેલ દશ વર્ષ પહેલા ની આ વાત છે. જ્યારે મોબાઇલ પણ એટલા માર્કેટ મા આવ્યા ના હતા.ત્યારે S T D નો જમાનો હતો .આ સાચો કિસ્સો S T D બુથ ને આધારિત છે.એવુ કહું તો ચાલે! પિનાકિન અને નેહા ની પ્રેમ નું આ મધ્યબિંદું S T D મા બેઠેલા પિનાકિન થી શરુ થાય છે .નેહા એક બિલ્ડિગં મા 2 જા માળે રહે છે .અને તેની બાલ્કની ની