આપણે આગળ ના ભાગ માં જોયું કે મારુત સમજી જાય છે કે પૃથ્વી અને અંગદ માયાપૂર માં છુપાયેલા છે , ચારેય ભાઈ એક સૈનિક દ્વારા એ witch ની શોધ માં નીકળે છે ,અહી અંગદ જે ખૂબ જ ઘાયલ છે એની માયપુર માં સારવાર ચાલી રહી છે ,પૃથ્વી અંગદ ની દયનીય હાલત જોઈ ને ચારેય ભાઈઓ સર્વનાશ કરવાની કસમ ખાય છે, મંત્રણા કરતાં મનસા ચારેય ભાઈઓ નું રહસ્ય જાણી જાય છે અને આખા પરિવાર ને સમજાવે છે કે ચાર ભાઈ હકીકત માં સંસાર ના નિર્માણાધીન ચાર તત્વ છે .... ક્રમશ : પૃથ્વી : જો તે કહ્યું એ સત્ય છે મનસા ...