પ્રેમ કે આંસુ ?

(12)
  • 3.2k
  • 3
  • 1.1k

ટૂંકી વાર્તા :- પ્રેમ કે આંસુ? ગડગડાટ.. આહા.. લ્યા બહાર આવ.. જો તો વાતાવરણ તો જો આજે બહુ જ મસ્ત છે.. આજે તો ચોક્કસ વરસાદ પડશે.. ના લ્યા નઈ આવે.. ખબર નહીં તને આ રોજ આમ જ કરે છે.. આવે તો નઈ પણ અત્તર છાંટે એમ બધા ઉપર છાંટી ને જતો રહે છે.. તેનો મિત્ર બોલ્યો.. ના ના આજે મારું દિલ કહે છે કે આજે પહેલો વરસાદ આવશે.. આજે આ માટીની સુગંધ કહે છે કે વરસાદ આવશે.. તને નથી દેખાતું બાઈક પર બેઠેલુ પેલું કપલ જાય છે એ લોકોના ચહેરા પરથી અને એમના હાવભાવ પરથી એવું લાગે છે કે જાણે તે અને તેમનો પ્રેમ વરસાદને આવવાં માટે