લાગણી નો દરિયો

(13)
  • 11.1k
  • 3
  • 2.2k

દુનિયા કહે છે " કે એક સ્ત્રી અને પુરુષ મિત્ર નાં હોઈ શકે.એમના વચ્ચે પ્રેમ જ હોય અને એ પ્રેમ લગ્ન સુધી નો પામવાનો જ પ્રેમ હોય" આવું કંઇક જય ની વિચારસરણી છે. જય એક મોર્ડન ટાઇપ છોકરો છે,અને તકનીક ની ભાષામાં કહું તો તે ૫ જી છે.પરંતુ વિચારસરણી એવી જ છે,જેવું આગળ આપે વાંચ્યું તે અત્યારે ૧૭ વર્ષનો છે. તેણે એડમિશન પણ કોલેજ માં લીધું છે.પણ અત્યાર સુધી જે જય કુમાર શાળામાં ભણેલો એ જય વર્ગમાં જાય છે તો એના વર્ગમાં માત્ર બે છોકરાઓ અને ૨૮ છોકરીઓ છે.ત્યારે જય સામે જાણે આભ તુટી પડ્યું હોય એવું થાય છે.પણ શું