અભિનંદન:એક પ્રેમ કહાની - 22

(52)
  • 3.6k
  • 4
  • 1.7k

અભિનંદન:એક પ્રેમ કહાની-22 હોસ્પિટલનો સ્ટાફ દોડતો વોર્ડ નંબર2 માં no.1 માં ગયા. જ્યાં હૃદય ની બાજુમાં ગોળી વાગેલ સૈનિક સૂતેલો છે. અભિનંદન દોડીને આવ્યો અને એ સૈનિક કરણસિંહ નો હાથ પકડ્યો અને બોલ્યો શું થાય તમને ? કેમ છે ? ત્યારે સૈનિક બોલ્યો અભિનંદન સર અભિનંદન બોલ્યો હા. સૈનિક બોલ્યો અભિનંદન સર હું તમને મારી જિંદગીની એક હકીકત કહેવા માંગુ છું. ત્યારે અભિનંદન બોલ્યો કરણ સિંહજી તમે અત્યારે બોલી શકો એવી કોઈ પરિસ્થિતિમાં નથી . ત્યારે કરણસિંહ બોલ્યો સર કોઈ પણ પરિસ્થિતિમાં બોલવા માંગુ છું તમે મને હા પાડશો તો એ અને ના પાડશો તો એ અભિનંદને બીજા ડૉક્ટર અને