વન્સ અપોન અ ટાઈમ - 44

(171)
  • 8.9k
  • 17
  • 6.4k

‘ગવળી ગેંગના સિનિયર સિનિયર મેમ્બર નામદેવ સાતપુતેની હત્યા પછી અરુણ ગવળીએ બદલો લેવા માટે દાઉદના બનેવી ઈબ્રાહિમ પારકરને કોળીએ ખતમ કરવાનો આદેશ આપ્યો. એ પછી થોડા દિવસોમાં જ ગણેશ વકીલ, સદા પાવલે અને તાન્યા કોળીએ શૈલેષ હલદનકર અને નંદુ પાલવ નામના બે શૂટરને તૈયાર કર્યા. શૈલેષ હલદનકર અને નંદુ પાલવેએ મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં ધસી જઈને દાઉદના બનેવી ઇબ્રાહિમ પારકરને મારી નાખ્યો.