પ્રેમકુંજ - (ભાગ-૨૮)

(59)
  • 3.3k
  • 3
  • 2k

કુંજને મગનાની વાતમાં કઈ સમજણનો પડી એને તો ફક્ત રિયા જ જોતી હતી.ગમે તે પરિસ્થિતિ આવે કુંજ રિયાને મેળવવા માંગતો હતો.પહેલા પ્રેમને કોઈ વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે.કુંજને તો એ પણ ખબર નોહતી રિયા અહીંથી ગઈ પછી સુખી છે કે દુઃખી.બસ એકવાર રિયાને તે જોવા માંગતો હતો.***********રિયા પણ કુંજની યાદને ભૂલી ન હતી કોઈ સ્ત્રી કોઈ પુરુષના પહેલા સ્પર્શને કેવી રીતે ભુલી શકે.પણ રિયા ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી.કેમકે કુંજની જિંદગી- માં આવી તેને કુંજની જિંદગી બરબાદ કરવી ન હતી.હું બહાર નીકળીને ફરી કુંજને યાદ કરી રહી હતી!! કેમ મને કુંજની યાદ ભૂલાતી નથી.હજુ પણ મને કુંજ પ્રત્યે એટલો જ