બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૮

(64)
  • 5.1k
  • 4
  • 1.6k

"હા..તો જ્યારે આબુ પ્રદેશ ગુજરાત ના સીમાંકન માં આવતો ત્યારે એટલે કે વસ્તુપાળ તેજપાલ નાં શાસન સમયે દેલવાડા નાં દેરાસર બનાવવા માટે દેશભર માંથી નકશી કારો અને દેરાસર બાંધકામ નાં કારીગરો ને આમંત્રણ આપવામાં આવ્યું...ત્યારે રશિયા વાલમ નામનો એક દૈવી શક્તિ નો ઉપાસક નકશી અને મૂર્તિકાર કડીઓ ગુજરાત થી આવેલો..અને નકશી કામ કરતા કરતા દેલવાડા નાં દેહરા નાં કર્તાહર્તા શેઠ ની સોંદર્ય સ્વરૂપ છોકરી સાથે આંખો મળી ગઈ...શેઠ દ્વારા છોકરી ને ખુબ સમજાવવા પ્રયત્ન કર્યો પણ..વ્યર્થ ...!છેવટે..શેઠે એક ઈમ્પોસિબલ કાવતરું ઘડયું...રશિયા વાલમ સાથે શરત કરી.અગર એક રાત માં સવારે કૂકડો બોલે તે સમય સુધી જો પોતાના હાથ નાં નખો થી