પ્રેમ કે પ્રતિશોધ - 20

(85)
  • 3.4k
  • 5
  • 2.2k

પ્રેમ કે પ્રતિશોધ-20(આગળના ભાગમાં જોયું કે અર્જુન હજી શિવાની મર્ડર કેસમાં આગળ વધે તે પહેલાં એ જ ગ્રુપમાંથી અજયની હત્યા કરવામાં આવે છે. બંને હત્યા એક વ્યક્તિએ કરી હશે એમ અર્જુન અનુમાન લગાવે છે. સાંજે રમેશ પી.એમ. રીપોર્ટ લઈને અર્જુનની કેબિનમાં આવે છે.)હવે આગળ......“જેમ શિવાનીનું થયું હતું તેમ જ!"અર્જુને કહ્યું.“મતલબ પોઇઝન..."રમેશ આટલું બોલી અટકી ગયો.“હા રમેશ, એજ પોઇઝન જે શિવાનીના બ્લડમાં મળ્યો હતો. તે અજયના હાથમાં ઇન્જેકટ કરવાંમાં આવ્યો જેથી તેનું મૃત્યુ થયું. અને અજયને બેહોશ કરવા માટે ક્લોરોફોમ પણ યુઝ કરવામાં આવ્યું છે.. પછી આત્મહત્યાનું સ્વરૂપ આપવા બ્લેડથી હાથમાં કટ મારવામાં આવ્યું"“સર, ખૂની બહુ ચાલાક છે. આપણાં માટે એક