મન મોહના - ૯

(132)
  • 4.6k
  • 10
  • 2.1k

ભાગ ૭ નિમેષ પોતાને શું સરપ્રાઇઝ આપવાનો હશે એ વિચારતો મન નિમેષના બાઈક ઉપર ચઢી ગયો હતો. આજ સવારથી જ એની સાથે એવી એવી ઘટનાઓ બની હતી જે બનશે એવી એણે કલ્પના પણ કરી ન હતી. ભરત અને નિમેષ બંનેને એ પોતાના જેવા જ સમજતો હતો. પણ, ના હવે એ બંનેમાં ફરક આવી ગયો હતો. એ બંને હવે પરણેલા હતા. એમના ઘરે એમની પત્ની હતી. પત્ની..! ક્યારેક પોતાની પણ પત્ની હશે? મમ્મી વાત કરે છે, છોકરીઓ જોવાની! પોતાની પત્ની તરીકે એણે આજ સુંધી મોહના સિવાય કોઈની કલ્પના કરી છે? કલ્પના કરી શકાય છે? ફરી પાછા ઉદાસ નહતું થવાનું. ઘરે જતી વખતે તો