( ગયા ભાગમા તમે જોયું કે..અવનીને વિવેક માટે કોઈ ફિલિંગ છે પરંતુંએ કેવી ફિલિંગએ અવની પોતે પણ નથી જાણતી. વિવેક જિજ્ઞાશાવશ જ તેની સામે જોવાનું ચાલુ કરે છે.* ભૂતકાળ. - અવની તેની મમ્મી સાથે રાજવીનાં મેરેજ માટે શોપિંગ કરવા જાય છે. રાજવી રાતે ફરીથી પોતાના 11thનાં દિવસો યાદ કરે છે જેમ તેં રાજવીથી નારાજ છે રોહનનાં લીધે.....હવે આગળ) *** હુ રાજવીથી ખુબ નારાજ હતી. એને કર્યું હતુ પણ એવું મારી સાથે. રોહનનો no. મે લાવી આપ્યો અને એ રોહનને મળવા ગઇ એ પણ માયાને લઇને. મને દુખએ વાતનું થયુ કે, રોહનનો no મે લાવી આપ્યો અને એને મળવા