પ્રેમ અંગાર - પ્રકરણ : 5

(88)
  • 5.1k
  • 11
  • 2.8k

પ્રકરણ :5 પ્રેમ અંગાર વિશ્વાસ કાકુથને ચરણ વંદના કરી બોલ્યો “કાકુથ અમે રજા લઈએ હજી મતંગનાં ઘરે જઇ અમારા ઘરે પહોંચીશું તહેવારનાં દિવસો છે બધા ઘરે રાહ જોતા હશે. કાકુથ બોલ્યાં હાઁ જરૂર નીકળો અને ફરી અહીં આવતા રહેજો. વિશ્વાસે કહ્યું.” જરૂરથી આવીશ જ મારે આપની પાસેથી ઘણું જાણવા શીખવાનું છે એમ કહી અછડતી નજરે આસ્થાને જોઈને જાબાલી મતંગ સાથે ત્યાંથી નીકળી ગયો. રાણીવાવ ક્યારે આવ્યું ખબર જ ના પડી વિશ્વાસ આસ્થાનાં વિચારોમાં જ રત રહ્યો. મતંગે બાઈક ઊભી રાખી અને જાબાલી વિશ્વાસ ઉતર્યાં. વિશ્વાસે મતંગને ઘરમાં આવવા કહ્યું પરંતુ મતંગ કહે “હવે હું જઊં ઘરે રાહ