લાગણીની સુવાસ - 24

(54)
  • 4.2k
  • 6
  • 2.1k

પંચમાં હોબાળો ચાલતો હતો . સત્ય ગુસ્સામાં ધ્રુજતો હતો .એના હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર હતી. ... લોકો એના પર આરોપો લગાવતા બેઠા હતાં . એ મેલા જોડે ગયો અને એક જ લાફોટે ધૂળ ચાટતો કરી દિધો એટલામાં એક ડોશી જેવી દેખાતી સ્ત્રી આવી એ બીજુ કોઈ નઈ જંગલમાં મળેલી ગામની છોકરી હતી જેણે મેલાએ એને ગોંધી રાખી આજીવન એને ત્રાસ આપ્યો... મેલો તો પછી આ કામમાં આવ્યો એ પહેલા ગૌરે આ દિકરી જોડે રમત રમી... પોતાનાથી દસ વર્ષ મોટી ગામની દિકરી સાથે મેલાએ જે કામો કર્યા એનો તો હિસાબ જ એની દશા જોઈ સમજી શકાય..... એણે