કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 6

(17)
  • 4.4k
  • 1
  • 2.1k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક- ભાગ 6* ત્યાં મનીષા બીલ ચૂકવવા જાય છે ત્યારે મનીષા ને નિશાંત જે પહેલી વખત જે બીલ ચૂકવી દીધું હતું તે તેને ખબર નહતી તે યાદ કરી ને હસતી હસતી નિશાંત પાસે આવે છે. ત્યાર બાદ નિશાંત મનીષા ને કહે છે કે તારે કોઈ કામ ન હોય તો થોડો સમય બજાર માં ફરવા જઇએ તો મનીષા ને પણ નિશાંત સાથે વધારે સમય તેની સાથે રહેવું હતું. માટે બન્ને આગળ વધે છે ને નિશાંત એને મનીષા ગાર્ડન માં ફરવા નીકળ્યા હતા. પછી બંને એક બીજા ની જે ઘરની વાતો કરી રહ્યાં હતાં. તે સમય