શિકાર - પ્રકરણ ૧૨

(34)
  • 3.4k
  • 3
  • 1.8k

શિકાર પ્રકરણ 12 કોઇ એની પાછળ હતું જ આકાશ થિયેટર થી બહાર નીકળી ને એ ય અનુભવતો હતો, એને મામા ની એક વાત યાદ આવી કોઈ તમારી પાછળ છે તો તમે તેને ફેરવો જ... એમ જ કારણ વગર ફેરવો ... લગભગ અડધુ અમદાવાદ ફર્યો ત્યાં થી ત્રણ ચાર કલાક સુધી રીક્ષા બસ ને પછી યુનિવર્સિટીથી લીધેલાં એક મિત્ર ના બાઈક પર... છેલ્લે રાતે સાડા દસે એ રૂમ પર પહોંચ્યો જ્યારે