લવ સ્ટોરી - ભાગ ૩

(69)
  • 4.3k
  • 6
  • 4.4k

રાતે જમીને ઝીલ અને એનું ફેમિલી બહાર ચાલવા નીકળે છે. ઝીલ:- "પ્રિતી શું કર્યા કરે છે? ચાલ બધા તારી રાહ જોય છે." પ્રિતી:- "મારે નથી આવવું. તમે બધા જઈ આવો." ઝીલ:- "સારું." ઝીલ એના પરિવાર સાથે Walk પર નીકળે છે. સાથે સાથે આરોહીને પણ ફોન કરીને બોલાવી લે છે. જયરાજભાઈ અને જાનકીબહેન આગળ ચાલતા હતા. આરોહી અને ઝીલ થોડા પાછળ પાછળ ચાલતા હતા. થોડે જતા એક ચાની લારી પાસે રોહન અને મધ્યમ બેઠા હતા. રોહને આરોહીને જોઈને Hi નો ઈશારો કર્યો. આરોહીએ પણ હાથ હલાવી Hi કર્યું. ઝીલ:- "કોને Hi કરી રહી છે." ઝીલે એ તરફ જોયું તો મધ્યમ અને