લવ સ્ટોરી - ભાગ ૪

(49)
  • 4.7k
  • 7
  • 4.4k

આરોહી અને ઝીલ બસ સ્ટેશને ઉભા હતા. ત્યાં જ રોહન અને મધ્યમ આવે છે. ઝીલ:- "આજે આ લોકો પાસે બાઈક નથી."આરોહી:- "ના એ લોકોને પણ બસમાં આવવાનો શોખ થયો છે. મે કહ્યું હતું કે અમને બાઈક પર લઈ જજે. પણ એ લોકોને બસમાં આવવું હતું એટલે. પણ કાલથી આપણે બાઈક પર જઈશું."ઝીલ:- "તું જજે બાઈક પર. હું તો નહિ આવું."બસમાં મધ્યમ ઝીલ પાસે બેઠો.મધ્યમ:- "hi...what's up....ઘરમાં બધા કેમ છે? સારા ને?"ઝીલ:- "હા સારા છે."મધ્યમ:- "અને પ્રિતી. એ શું કરતી હતી?"ઝીલ:- "મધ્યમ પ્લીઝ પ્રિતીથી થોડો દૂર રહેજે. એ થોડી ભોળી છે."મધ્યમ:- "તારા કહેવાનો મતલબ શું છે. LISTEN... RELAX...તું વિચારે છે એવું કંઈ જ