પ્યાર તો હોના હી થા - 7

(83)
  • 5k
  • 4
  • 2.5k

( આપણે આગળ ના ભાગ માં જોયું કેે મિહીકા અનેે એના મિત્રો એમના પ્રોજેક્ટ માટે આદિત્યના ઘરે જવાનું નક્કી કરેે છેે. હવેે જોઈશું આગળ શું થાય છે.)ઘરે આવી મિહીકા ફ્રેશ થઈ મમ્મીને રસોડામાં મદદ કરે છે. અને એના પપ્પા આવે ત્યાં સુધી ટી.વી. જોઈ ટાઈમ પાસ કરે છે. એના પપ્પાના આવતા તે ડીનર કરી પોતાના રૂમમાં જાય છે અને પ્રોજેક્ટનું કામ શરૂ કરે છે. આમ તો સૂરજે જે પણ જણાવ્યું હતું તે એણે ડાયરીમાં તો નોંધ્યું જ હતું. બસ એણે એને વ્યવસ્થિત રીતે શબ્દોમાં ગોઠવવાના જ હતાં. લગભગ અગિયાર વાગે તે ડ્રાફ્ટ તૈયાર કરે છે. અને પછી સૂઈ જાય છે. સવારે