યુવાઉડાન - 2 (જતીનદાસ બાપુનું રહસ્ય)

  • 3.7k
  • 1
  • 1.1k

જતીનના ફેસ પર હલકું સ્મિત હતું અને મારી ગાળો કે મારા વાતોના બળાપાનો કોઈ જ ફરક એને પડ્યો હોય એવું લાગતું ન હતું. અંતે મૌન તોડ્યું અને બોલ્યો કે , 'રાજ , પત્યું તારું કે હજુ મનમાં કાંઈ રઇ ગયું છે?'રાજ બોલ્યો : ' મારુ તો પતી જ ગયું છે બધું હવે તું કઈંક બોલ તો સારી વાત છે'જતીન થોડો ઊંડો નિરાંતનો શ્વાસ લીધો ને બોલ્યો: ' રાજ, પાસ ,ફેલ , તક મળવી - ન મળવી શું ફરક પડે છે? સમય , સંજોગ, પરિણામ અને સ્થાન આ કાંઈ આપણાં હાથની વાત નથી! જે આપણા હાથમાં છે એ વાસ્તવિકતા !'રાજ બોલ્યો, ' લો