દોસ્તી થી જીવનસાથી સુધી - 3

(27)
  • 3.8k
  • 2
  • 1.4k

હવે આગળ,સર : બહુ સારું કામ કર્યું હો તમે બધા એ.જનલ : thank you so much sir.સર : thank you ના સગા ચલો બેસો હવે થી લેટ ન થવું જોઈએ ક્યારે.જનલ : હા સર અને સોરી , ચલો બધા મારું મોઢું શું જોવો છો. સર ને સોરી બોલી જગ્યા ઉપર બેસો.અઝાન : sorry.રુદ્ર : sorry.જિયા : sorry.નૂર : sorry.સિયા : sorry.પ્રેમ : sorry.સર : બાપ રે બાપ , આટલું બધું સોરી ! ઓહો , ચલો બેસો હવે જગ્યા ઉપર.આમ ને આમ સ્કૂલ નો ટાઈમ પણ નીકળી ગયો. હવે બધા નો કોલેજ નો ટાઈમ શરૂ થવાનો હતો.બધા નું રીઝલ્ટ પણ બહુ સરસ