(ભાગ-૧૧ માં.. એક દિવસ નિકેશના ઓફીસ જવા બાદ અને રાશી પણ બજાર ગયેલી હોવાથી નવ્યા ઘર પર એકલી હોય છે. નવ્યા પોતે જોબ કરતી હોવાથી પોતાના એકાઉન્ટમાં રકમ પણ હોય છે અને તે રકમના આશરે હું કાંઈપણ કરી શકીશ પણ હવે મારે બોજ બનીને નથી રહેવું તેમ વિચારીને પોતે એકલી છે અને આ જ સમય અહીં થી નીકળી જવાનો બરોબર હોવાનું વિચારીને અને તે પરિસ્થિતિનો લાભ લઇ નવ્યા એક પત્ર નિકેશને ઉદેશીને લખે છે અને તે પણ તેના ઓફીસના એડ્રેસ પર મોકલે છે અને નિકેશ અને રાશીના ઘરમાંથી વિદાય લઇ નીકળી જાય છે. ) રાશી બજારથી ઘરે આવે છે અને