પ્રેમ અંગાર - પ્રકરણ : 4

(95)
  • 5.5k
  • 6
  • 3.1k

પ્રકરણ : 4 પ્રેમ અંગાર વિશ્વાસ એકીટશે આસ્થાને નખશિખ જોતો જ રહ્યો કંઇક અનોખું જ આકર્ષણ થાય છે મને... સુંદર ઘાટીલો ભીનેવાન દેહ બસ જોતાં જ જાણે પ્રેમ થઈ ગયો અને જાણે જન્મોની મારી સાથી છે જાણે. વિશ્વાસના હદયમાં જાણે ઘંટડી જ વાગી ગઈ અને જાણે સામે સાચે જ અપ્સરાને જોઈ હોય એમ રોમાંચિત થઈ ગયો. આસ્થાએ એની સમાધી તોડતા કહ્યું “તમે અમારા મહેમાન જ છો ચાલો અહીંથી ઘરે પહોંચીયે.” એટલામાં બન્ને એની બહેનપણીઓ નજીક આવી ગઈ અને બોલી અરે આપણે તો નાગનાગણની જોડી જોઈ હતી આતો કોઈ બીજી દૈવી જોડી જાણે જોઈ રહ્યા છીએ એમ