આર્યરિધ્ધી - ૨૨

(42)
  • 3.1k
  • 4
  • 1.4k

મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની ત્રીજી કવિતા અહીં રજૂ કરું છું. આપ આ સંગ્રહ ની બીજી કવિતા પ્રતિલિપિ અને માતૃભારતી પર વાંચી શકો છો.જોઈ રહ્યો છું રાહ તારીમળ્યા વિના તને, સાથે યાદ તારીમુલાકાત થઇ એક, સાથે તારીસમજાઈ નહીં તું, ન સમજાઇ કિંમત તારીરહી અધૂરી મુલાકાત તારીજોઇ રહ્યો છું રાહ તારીન હતી દોસ્તી સાથે તારીદોસ્ત બનાવી દીધો , એ મુસ્કાને તારીગંભીર હતો, રમુજી બનાવ્યોએ હતી કુશળતા તારી ન ઓળખતી , ન જાણતીછતાં બનાવ્યો તારો, એ હતી ખૂબી તારીયુવક હતો, લેખક બનાવ્યોએ હતી ક્ષમતા, એ નામ નીમાટે તું પ્રેમિકા છે આર્યવર્ધન ની આગળના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન ને