જાણે-અજાણે (14)

(62)
  • 4.4k
  • 2
  • 3.1k

સમય પણ તેનો સાથ આપે જેની કોશિશ માં દમ હોય.. પણ જ્યારે બંને વિરોધીઓની કોશિશ એકસરખી રીતે લાગતી હોય ત્યારે શું?... કોણ જીતે કોણ હારે?.... પણ પ્રશ્ન અહીંયા હાર-જીતનો નહતો. પ્રશ્ન અહીંયા કોઈકની જિંદગી અને કોઈકની જીદ્દનો હતો. નિયતિની નિયતમાં કોઈ ખોટ નહતી. તેની આંખો સામે માત્ર તેની બહેનની ખુશીઓ દેખાતી હતી. દોડતા દોડતા નિયતિ હવે થાકવાં લાગી હતી. હાંફતા હાંફતા છતાં પણ તેણે એકપણ ક્ષણ રોકાયા વગર બસ દોડતી જ ચાલી ગઈ. રોહન પણ એકંદરે ઘણો થાકેલો જણાતો હતો. પણ તેની પણ જિંદગી નો પ્રશ્ન હતો એટલે તે પણ પોતાની પુરેપુરી તાકાત