ધરતીનું ઋણ - 5 - 2

(36)
  • 3.6k
  • 6
  • 1.2k

રામજીભા ખારવા મૂળ માંડવીના પણ ઘણા વર્ષોથી તે જખૌ સ્થાયી થયા હતા. અને માછીમારીનો ધંધો તેને વારસામાં મળ્યો હતો. જખૌમાં પોર્ટ તરફથી તેને કઇ જગ્યાએ માછલીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહેશે તે માટે ગાઇડેશન આપવામાં આવતું. ઉપગ્રહથી માહિતી મેળવવા માટે પોર્ટ પર આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી હતી.