ઘર માટે ઘરેલૂ ઉપાય - ૪

(18)
  • 4.2k
  • 5
  • 1.9k

ઘર માટે ઘરેલૂ ઉપાયભાગ-૪મીતલ ઠક્કર* જો ઘરમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેને દૂર કરવા ઉંદર આવતા હોય એ જગ્યાએ ફટકડીનો પાઉડર ભભરાવી દેવાથી ઉંદર આવશે નહીં.* રસોડામાં જે સામાન રુટિનમાં વધારે ઉપયોગમાં લેવાતો હોય તેને આંખની સામે એક હાથના અંતર પર જ રાખો. જે વાસણોનો ઉપયોગ બહુ ઓછો થતો હોય તેને કબાટના ઉપરના ભાગમાં રાખો. રસોડામાં નાનું સ્ટૂલ મૂકી રાખો કે જેથી સામાન લેવા-મૂકવા માટે સલામત રીતે ચઢવા-ઉતારવામાં સરળતા રહે.* ઘરમાં છોડવાળા કુંડાને કાંકરાવાળા વાસણમાં મૂકો. વાસણમાં થોડા થોડા દિવસે પાણી રેડો. જેથી કુંડું નીચેના ભાગમાં પણ ભીનું રહે.* ગાર્ડન પ્લાન્ટસની સરખામણીએ ઇન્ડોર પ્લાન્ટસ ખૂબ ધીમે ધીમે વધે