WEDDING.CO.IN - 2

  • 3.4k
  • 1
  • 1.4k

wedding.co.in-Part2અત્યાર સુધી આપણે જોયું કે સિયા અને રોહિત સોસીયલ મીડિયા ના માધ્યમથી એકબીજા ને મળ્યા.ત્યારે સિયાના મનમાં ઘણા બધા સવાલો થયા હતા ... આ વાત ને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો, સિયાને હજુ પણ તેના સવાલોનો જવાબ ન હતો મળ્યો “શું કરું તેના મેસેજનો રીપ્લાય આપું કે નય, તેણે તો મને ડાયરેક્ટ જવાબ જ પૂછ્યો છે, તેને એકવાર મળ્યા પછી લાગે છે કે હું તેની એ વાતો ને મિસ કરી રહી છું એનો એ મઝાકિયો સ્વભાવ, તરત જ વાત નો જવાબ આપવો, પ્રશ્નો પુછવા, અને તેના જીવનસાથી સાથે વિચારેલ સ્વપ્નો ના દ્રશ્યો તો ફક્ત તેની વાતો એ જ મારી