ધ એક્સિડન્ટ - 8

(53)
  • 4.2k
  • 4
  • 2.7k

પ્રિષાના મગજમાં એ સવાલ ઘર કરી જાય છે કે એ મેડિસીન્સ શેની છે. એને ધ્રુવની ચિંતા થાય છે કે એને કંઈ થયું તો નહિ હોય ને કે પછી એ ડ્રગ્સ લેતો હશે. સાંજે ધ્રુવ પ્રિષા ને મૉલ માં શોપિંગ કરવા માટે લઈ જાય છે. પણ ત્યાં પણ એનું મન નથી લાગતું. એના મગજ માં બસ એ જ ચાલતું હોય છે કે મેડીસીન્સ શેની છે. આમ જ એક વિક પસાર થઈ જાય છે. પ્રિષા ધ્રુવને પૂછવા માંગતી હોય છે પણ એ પૂછી નથી શકતી. એક રાત્રે ધ્રુવ પ્રિષા ને ડીનર માટે બહાર લઈ જાય છે. " બોલ પ્રિષા , શું લઈશ