નફરત સે બની એક કહાની પ્યાર કી - 5

(69)
  • 6.4k
  • 4
  • 4.9k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ની ઑફિસ માં જ ઇન્ટરવ્યૂ માટે જાય છે...અને સમર ન હોવા થી પાર્થ પાંખી નું ઇન્ટરવ્યૂ લિયે છે..અને પાર્થ ને પહેલી જ નજર માં પાંખી ગમી જાય છે...હવે આગળ..... "ઓ મેડમ...મારે ઓફીસ જવાનું છે ભૂલી ગ્યા કે શુ??સાંચી પાંખી ને યાદ કરાવતા બોલી....." "અરે હા યાર હું તો ભૂલી જ ગઈ...જોબ ના હરખ માં....ચાલ તને તારી ઓફીસ મૂકી જાવ.... યાર સાંચી જો આ જોબ મળી જાય તો આપણે બંને રોજ સાથે જ આવશી ને સાથે જ જશી... ને lunch પણ સાથે