પ્રેમ વાસના - પ્રકરણ - 13

(229)
  • 5.9k
  • 9
  • 4.1k

પ્રકરણ - 13 પ્રેમ વાસના વૈભવ કાર ચલાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહેલો ગાડી ચાલુ હતી એનજીન અવાજ કરી કામ કરતું હતું પરંતુ ગાડી એક ઇંચ આગળ વધતી નહોતી. વૈભવ ગભરાયો હતો. ત્યાં વૈભવીએ ચીસ પાડીને કહ્યું "વિભુ સામે જો કોઇ સફેદ કપડામાં આપણને હાથ કરે છે. વૈભવે જોયું એનાં હાથ સ્ટીયરીંગ ઉપર જ થીજી ગયાં જાણે શરીરમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં સંચાર જ નહોતો એ ખૂબ ગભરાઇ ગયો હતો એની આંખોમાં ડરનો પડછાયો સ્પષ્ટ જણાતો હતો એને અમંગળ વિચાર આવવા લાગ્યાં. વૈભવની કાર એજ જગ્યાએ હતી ત્યાં વૃક્ષોના આચ્છાદીત વિસ્તારમાં એનો