ધરતીનું ઋણ - 4 - 3

(36)
  • 2.9k
  • 5
  • 1.3k

લગભગ બાર વાગ્યાના ટાઇમ પોલીસ સ્ટેશને ફોનથી કોઇએ એક પાગલ છોકરી મરી ગયાના સમાચારની જાણ કરી. અનિલ પરમારે પ્રેસ રિપોર્ટરને ફોન કરી તે બંગલા પર આવવાનું જણાવીને તરત ત્રણ પોલીસ કર્મી સાથે એચ.ઓ.વી. શાખાના ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટ બ્યુરો વિગના એક્સપર્ટ સાથે તે બંગલા તરફ જવા માટે રવાના થયો, બંગલામાં પહોંચીને અનિલ પરમારે લાશનું નિરીક્ષણ કર્યું.