પ્રેમ વેદના - ૫

(33)
  • 3.7k
  • 4
  • 3.2k

આપણે જોયું કે રોશનીએ રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. પણ રોશની એના પપ્પાને આ વાત કેવી રીતે જણાવે એ ઉપાધિમાં હતી. હવે આગળ...બોલવા જતા મન ખચકાય છે,કહેવા જતા જીભ અચકાય છે,મનમાં ખુબ વલોપાત થાય છે,દોસ્ત! કેમ રજુ કરું મનની વાત?શબ્દ મન અને મગજ વચ્ચે અથડાય છે!!!હંમેશા આજ્ઞાકિંત રહેનાર રોશની આજ કોઈ જ વિચાર કર્યા વગર ફક્ત લાગણીવશ થઈને રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરીને આવી હતી. રોશની હજુ અમુક જ કલાકોની વાતચીતમાં આ મોટું ડગલું ભરીને આવી હતી. રોશની રાજની સામે રાજમય બની ગઈ હતી, પણ ઘરે પહોંચતા જ અનેક વિચારોમાં સપડાય ગઈ હતી. તેણે પોતે લીધેલ નિર્ણય પર રોશનીને