પ્રેમ અને લગ્ન ( LOVE AND MARRIAGE )

(63)
  • 7.2k
  • 4
  • 3.1k

પ્રેમ અને લગ્ન ____________________________ પ્રેમ અને લગ્ન ... અઢી અક્ષરોના બનેલા આ બે શબ્દો ખુદ અધુરા હોવા છતાં બે અધુરી વ્યક્તિઓ ને પૂર્ણ કરે છે . પ્રેમ અને લગ્ન કેટલા સરસ શબ્દો છે.. નઈ !! પણ આ શબ્દોને સમજવા પણ એટલા જ જરૂરી છે . જ્યાં સુધી આ પવિત્ર શબ્દોનું આપણા જીવનમાં મહત્ત્વ શું છે તે ન સમજાય ને ત્યાં સુધી આ શબ્દોમાં બંધાવું