રાધા બા

(40)
  • 3.4k
  • 3
  • 1.1k

આજે રાધાબા ની ખુશી નું કોઈ માપ નહોતું. દોડા દોડ કરીને કામ કરી રહ્યા હતા. જાણે ઉંમર પણ આજે એમના માટે ગૌણ બની ગઈ હતી. કોઈ કામમાં એ કચાસ રાખવા નહોતા માંગતા. એમનો ચહેરો એક અનેરા આનંદ થી ચમકી રહ્યો હતો. ને કેમ ના ચમકે આજે એમની લાડલી વહુદીકરી નિરાલી ના લગ્ન જો હતા.મંડપ, સજાવટ દરેકે દરેક વસ્તુ જોરદાર હતી. લગ્નમાં આવનાર બધા આ બધું જોઈને મોમાં આંગળા નાંખી ગયા હતા. આવી સજાવટ તો નિખિલના લગ્નમાં પણ નહોતી કરાવી રાધાબા એ. ને આ ખાવાનું તો જુઓ કોઈ આઈટમ ની કમી નથી. એક થી એક ચડિયાતી ખાવાની વાનગી છે. બધા ના મોઢે