માથાભારે નાથો - 6

(71)
  • 5.5k
  • 6
  • 2.3k

માથાભારે નાથો [6] કારખાનામાં કારીગરોએ ઉડાવેલી હાંસીને કારણે નાથો ઝંખવાયો. મગન કશું જ બોલ્યા વગર લેથ પર ઘાટ કરી રહ્યો હતો. ભલભલાને પોતાની શુદ્ધ ગુજરાતી વડે ચૂપ કરી દેતો મગન એક શબ્દ પણ બોલ્યા વગર હીરાને ઘાટ આપી રહેલો જોઈ નાથો મુંજાયો."મગન, કેમ આ બધા આપણા દાંત કાઢે છે ? હીરા મળી ગયા ? સાલ્લી મને કંઈ થોડી ખબર કે અહીં હીરા પડ્યા હશે ? ""હીરા મળી ગયા છે, તું હવે મૂંગો બેસ. નકર બહાર ક્યાંય જવું હોય તો જા. મારે તો આજ આખો દિવસ કામ કરવાનું છે.""પણ હું ક્યાં જઈશ ? તો એમ કરને મને'ય શીખવાડને..!""એમ નો હોય યાર,