સુનિલે પ્રિયાની વાત જરાપણ માન્ય ન રાખી એટલે પ્રિયાએ જવાબમાં કહ્યું તો તું મને ભૂલી જજે સવારે જાન લઈ ન આવતો આટલી વાત કરી પ્રિયા એ ફોન કટ કરી નાખ્યો.હવે સુનિલ મનથી ભાંગી પડ્યો મહેમાનોને શું જવાબ આપીશ હું એવાં વિચારમાંને વિચારમાં સુનિલે છત પર રહેલી હૂંક પર જાડું દોરડું બાંધી એમાં ટીંગાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.અને એક તરફ વાડીએ ત્રણ વાગ્યે ઘડી ભરવાનું મુરતની તૈયારી ચાલતી હતી,સુનિલને શોધતો અનિલ મમ્મીને પૂછવા આવ્યો મમ્મી ભાઈ ક્યાં છે,પરમા એ કહ્યું એ સંજય સાથે ઘરે ગયો છે ફોન કર એટલે આવી જશે,મમ્મી ક્યારનો કોલ કરું છું ભાઈ ફોન ઉપાડતા નથી અને સંજય