કુંજ હું સદાય તને પ્રેમ કરતી રશ.તારો સ્પર્શ તારી યાદ હું કાયરેય નહીં ભૂલી શકું.મને ખબર નથી કુંજ આપણે ફરીવાર હવે મળશું કે નહીં પણ તને હમેશા માટે પ્રેમ કરતી રશ.મારામાં જીવ છે ત્યાં સુધી.***********રૂમનંબર ૧૨૩********ધીમે ધીમે રિયાને અહીં એક વર્ષ થઈ ગયું.પણ રિયાને અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો ન હતો.કે કોઈ જોડે વાત કરવા પણ મળતી ન હતી.રિયાની થોડાદિવસમાં જ ત્યાં એક બહેનપણી થઈ ગઈ હતી.તે પણ રિયા જેમ જ ત્યાં આવી હતી.તેના પણ માં-બાપ ન હતા.તે અહીંથી બહાર નીકળી ખૂલી જગ્યા પર કોઈ નાનકડું કામ કરી રાહતનો શ્વાસ લેવા માંગતી હતી.પણ અહીંથી નીકળવું શક્ય ન હતું.રિયા અને