Love You Zindagi....

(42)
  • 9.3k
  • 15
  • 2k

Love You Zindagi...? જો મિત્ર ફરિયાદ તો મનેય છે ઝીંદગી થી પણ મોજ માં જીવવું છે એટલે જતું કરું છું દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ ‘જિંદગી’ મોટાઈ એમ જ નથી મળતી સાહેબ, નાના માણસોને પણ માન આપવું પડે છે. સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે અરૅ મૅ ભગવાનને પૂછ્યું, ‘તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?’ ભગવાને જવાબ આપ્યો, એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય, છતાં એ માફ કરી દે…? કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ