ચીસ - 29

(103)
  • 6k
  • 4
  • 2.7k

વિક્ટોરિયાની પોચી મખમલી આંગળીઓનો સ્પર્શ બાદશાહના રોમે રોમને ઝંકૃત કરી ગયો.વિક્ટોરિયાની નીલી આસમાની આંખોનાં ઊંડાણ મુગલ સમ્રાટને જાણે કે પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં."જોર્જ હન્ટ મેરે હસબન્ડ હે... ઉન્હોને બતાયા થા કી વ્યાપાર કે સિલસિલે મે આપસે જીતની જલ્દી બાત હો જાયે ઉતની જલ્દી હમારા કામ સ્ટાર્ટ હો જાયેગા..!"વિક્ટોરિયા બાદશાહની આંખોના મર્મને પામી ગઈ હોય એમ તરત જ મુદ્દા પર આવી ગઈ. "જબ આપ ખુદ ઇતની બડી જિમ્મેદારી લેકર મહેલમેં પહોંચ ગઈ હો તો હમ આપ કો ખાલી હાથ કૈસે રુખસત કર સકતે હૈ..?""હમે આપ પર પુરા ટ્રસ્ટ થા બાદશાહ સલામત..!"વિક્ટોરિયા એ બાદશાહના બંને હાથોને પોતાના હાથમાં લઇ ચૂમી લીધા.વિક્ટોરિયાનો અંદાજ