સંબંધો ની આરપાર... પેજ - ૨૪

(46)
  • 3.5k
  • 1
  • 2.2k

અંજલિ ,પ્રયાગ અને અનુરાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન ને પુરુ કરી ને પ્રયાગ ને આશીર્વાદ આપે છે. આજે અનુરાગ સર ની નમ થઈ ગયેલી આંખો ને જોઈ ને પ્રયાગ કશુ સમજી નથી શકતો. અનુરાગ સર તેમના ગળા માં થી વર્ષો થી પહેરી રહ્યા હતા તે સોના ની ચેન કાઢી ને પ્રયાગ ને ભેટ સ્વરૂપે આપી દે છે. ***** હવે આગળ *** પેેજ -૨૪ *****પ્રયાગ હજુ પણ ચૂપ હતો..કશુ સમજી નહોતો શક્યો હજુ પણ.અંજલિ આ આખીય ઘટનાં ને સાક્ષી તરીકે નીહાળી રહી હતી. પ્રયાગ અને અનુરાગ સર ની વચ્ચે ચાલી રહેલા આ પ્રસંગ ને જોઈ ને તેની