નસીબ ના ખેલ .. - 22

(54)
  • 4.4k
  • 4
  • 2.2k

નાની હતી ધરા ત્યારે એના મન માં જે જે સપના હતા એ બધા અત્યારે સાવ વ્યર્થ હતા ધરા માટે... દરેક છોકરી કુંવારી હોય ત્યારે એના સપના ના રાજકુમાર નું એક સ્વપ્ન જોતી જ હોય છે, એના કાઈ ક અરમાન હોય જ છે અને આવું જ કાઈ ક સ્વપન ધરા એ પણ જોયું હતું... કેટલાક અરમાન ધરા ના મન માં પણ હોય એ સ્વાભાવિક હતું... પણ હવે ધરા એ એ બધું ભુલાવી દીધું હતું... યંત્રવત્ત એ લગ્ન ના કામ માં સાથ આપી રહી હતી...કોઈ ઉમંગ ન હતો એને કોઈ ખુશી ન હતી... એને એ જ નોહતું