જાણે-અજાણે (13)

(75)
  • 4.6k
  • 2
  • 3.2k

તારે જાણવું જ હોય તો સાંભળ..." રોહન ગુસ્સામાં લાલ થઈ ને બોલ્યો. " મારો એક ભાઈ હતો. જે તારી બહેનનાં ક્લાસમાં હતો. સ્કુલ સમયથી જ તે બંન્ને એક જ સાથો ભણતાં આવ્યાં છે. જ્યારે સ્કુલ પુરી થવાં આવી તો તેને લાગ્યું હવે કદાચ તે અને સાક્ષી જુદા પડી જશે. પણ કોને ખબર હતી કે જે કૉલેજમાં મારાં ભાઈએ એડમિશન લીધું ત્યાં જ સાક્ષી પણ આવવાની હતી ભણવા. બંન્ને એકસાથે ફરી ત્રણ વર્ષ માટે સાથે રહેવાનાં હતાં. સ્કુલમાં તો નહીં પણ કૉલેજમાં બંને સારાં મિત્રો થવાં લાગ્યાં હતાં. મારાં ભાઈને મેં કોઈ દિવસ ચોપડીની બહારની વાતો