બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૭

(71)
  • 4.5k
  • 7
  • 1.8k

મારી શાયરી માં તારું નામ નથી હોતું...પણ એની શરૂઆત તારાથી જ થાય છે...નમસ્કાર મિત્રો..!!ભાગ...૨૭....લવર પોઈન્ટ પર સાચા અર્થ માં લવ પોઈન્ટ નાં દર્શન થયા..અહિયાં જ્યાં જુઓ ત્યાં લવ જ લવ..!!એકબીજાના હાથ માં હાથ તો શરમાતા યુવાનો પકડે..બાકી બિન્દાસ્ત લવરો એકબીજાના હોઠ ને ચૂમતા ખુલ્લા દેખાઈ રહ્યા..અમે બધા એક સાથે હતા..ત્યાં જ એક ગાઈડ આવી પહોંચ્યો..અને "વેલ્કમ સા આબુ..આપ સભી લવર પોઈન્ટ પર હો..યહાં કી એક માન્યતા હે કી આપ યહાં જીસે કિસ કરતે હો ઉસી સે આપકી શાદી જરૂર હોની હે..સો આપકો મેરા નિવેદન હે જીનકો શાદ